DSL Gujarat માં પરીક્ષા દીધા વગર સીધી ભરતી

પોસ્ટનું નામ: રિસેપ્શનિસ્ટ, આસિસ્ટન્ટ તથા ઓફિસ આસિસ્ટન્ટની

મહત્વની તારીખ: શરૂવાત ની તારીખ 29 જૂન 2023 અંતિમ તારીખ 15 જુલાઈ 2023

પસંદગી પ્રક્રિયા: ઇન્ટરવ્યૂ ઘ્વારા કરવામાં આવશે

અરજી કરવા માટે જરૂરી પ્રમાણપત્રો: – સી.વી /રીઝયુમ – આજદિન સુધીના અનુભવનું પ્રમાણપત્ર – અભ્યાસની તમામ માર્કશીટ – ડિગ્રી – તથા અન્ય જરૂરી પ્રમાણપત્રો

DSL Gujarat માં પરીક્ષા દીધા વગર સીધી ભરતી આવી ગઈ, તરત નોંધાવો તમારો ફોર્મ, રિયા છે ઓછા દિવસ