DSL Gujarat માં પરીક્ષા દીધા વગર સીધી ભરતી આવી ગઈ, તરત નોંધાવો તમારો ફોર્મ, રિયા છે ઓછા દિવસ

DSL Gujarat Recruitment: હેલો દોસ્તો તમે પણ નોકરી ની શોધ માં છો પછી તમારા પરિવાર ય તમારા કોઈ પણ મિત્ર ની નોકરી કરવી હોયે તો તમારા માટે એક બહુ મોટી ખુશખબર છે તમારા માટે લેન આવ્યા છે દહેજ સેજ લિમિટેડ કંપની માં જે આપડા ગુજરાત માં છે એમાં પરીક્ષા દીધા વગર સીધી ભરતી આવી છે આ લેખ માં તમને આ નોકરી ની સંપૂર્ણ માહિતી મળછે તો આ લેખ ની અંત સુધી ભણશો ની તમારા યા તમારે મિત્ર પરિવાર વાળા જોડે જરૂર શેયર કરશો

Dahej SEZ Limited Gujarat Recruitment | DSL Gujarat Recruitment

પોસ્ટનું નામ: રિસેપ્શનિસ્ટ, આસિસ્ટન્ટ તથા ઓફિસ આસિસ્ટન્ટની

મહત્વની તારીખ: શરૂવાત ની તારીખ 29 જૂન 2023 અંતિમ તારીખ 15 જુલાઈ 2023 

પગારધોરણ:

પોસ્ટનું નામપગારધોરણ
રિસેપ્શનિસ્ટરૂપિયા 14,000
આસિસ્ટન્ટરૂપિયા 18,000
ઓફિસ આસિસ્ટન્ટરૂપિયા 18,000

લાયકાત:  લિંક ની મદદથી જાહેરાતમાં જોઈ શકો છો.

પસંદગી પ્રક્રિયા: ઇન્ટરવ્યૂ ઘ્વારા કરવામાં આવશે

અરજી કરવા માટે જરૂરી પ્રમાણપત્રો:

  • સી.વી /રીઝયુમ
  • આજદિન સુધીના અનુભવનું પ્રમાણપત્ર
  • અભ્યાસની તમામ માર્કશીટ
  • ડિગ્રી
  • તથા અન્ય જરૂરી પ્રમાણપત્રો

અરજી કઈ રીતે કરવાની રહેશે?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • આ ભરતીમાં અરજી ઓફલાઈન સ્પીડ પોસ્ટ અથવા RPAD અથવા કુરિયરના માધ્યમથી કરવાની રહેશે.
  • અરજી કરવાનું સરનામું – ચીફ એક્સએક્યુટિવ ઓફિસર, દહેજ઼ સેઝ લિમિટેડ, બ્લોક નો. ૧૪, ૩જો ફ્લોર, ઉદ્યોગ ભવન, સેક્ટર -૧૧, ગાંધીનગર-૩૮૨૦૧૭, ગુજરાત છે.
  • અરજી કવર ઉપર “Application for the post of પછી તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે પોસ્ટનું નામ લખવાનું રહેશે.

નોંધ: મિત્રો, અરજી કરતા પહેલા ભરતીની તમામ માહિતી સંસ્થાની સત્તાવાર વેબસાઈટ પર જઈ જાણી લેવા વિનંતી. અમારો એકમાત્ર ઉદેશ્ય આપ સુધી માહિતી પહોંચાડવાનો છે. આ ભરતીની માહિતીમાં કોઈ ફેરફાર પણ હોઈ શકે છે.

DSL Gujarat Recruitment | Dahej SEZ Limited Gujarat Recruitment

સંસ્થાનું નામદહેજ સેઝ લિમિટેડ
પોસ્ટનું નામઅલગ અલગ
અરજી કરવાનું માધ્યમઓફલાઈન
નોકરીનું સ્થળગુજરાત
નોટિફિકેશનની તારીખ29 જૂન 2023
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ29 જૂન 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ15 જુલાઈ 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંકhttps://www.dahejsez.com/

Leave a Comment